Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દીવમાં છ કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો મોડી રાત્રે આભ ફાટ્યું: તાલાળાગીર કોડીનાર અને ઉના માં દોઢથી અઢી ઈચ વરસાદ પડ્યો વીજળીના કડાકા ભડાકા: કેશોદ ઘેડ પંથકમાં ૮૦ થી ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો વીજ થાંભલા અને વૃક્ષો તૂટી પડ્યા કાચા મકાનોને નુકશાન દોઢ ઇંચ વરસાદ: વલસાડ નવસારી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રાતથી ધમધોકાર વરસાદ: વાંકાનેરમાં પુજ્ય જલારામ બાપાની મૂર્તિ નો હાથ કાપી નાખતા હાહાકાર મચી ગયો

(12:48 pm IST)