Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પાકિસ્તાનમાં ફરી લશ્કરી રાજની તૈયારી

પાકિસ્તાનના ધાર્મિક ઝનૂની નેતા ફઝલુર રહેમાને જાહેર કર્યુ છે કે ઈમરાન ખાન રાજીનામુ નહિં આપે તો લાખો દેખાવકારો પાસે તેની ધરપકડ કરવાની તાકાત છે. ફઝલુર રહેમાન આઝાદી કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે જે ઈસ્લામાબાદ પહોંચી છે. દરમિયાન એકાદ દિવસમાં જ પાકિસ્તાનમાં કાયદો - વ્યવસ્થા અને સુરક્ષાની જવાબદારી લશ્કર પોતાના હાથમાં લઈ લે તેવી પૂરી સંભાવના છે : પાકિસ્તાનમાં ફરી લશ્કરી રાજ સ્થપાઈ રહ્યાના નિર્દેશો મળે છે.(૩૭.૪)

(11:28 am IST)