Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ઈમરાનને રાજીનામુ આપવા બે દિવસનું અલ્ટીમેટમ : લશ્કરી રાજની તૈયારી

 

નવી દિલ્હી : પાકિસ્તાનના ધાર્મિક ઝનૂની નેતા ફઝલુર રહેમાને જાહેર કર્યું છે કે બે દિવસમાં ઇમરાન ખાન રાજીનામુ નહિ આપે તો દેખાવકારો પાસે તેની ધરપકડ કરવાની તાકાત છે,

  ફઝલુર રહેમાન આઝાદી કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે દરમિયાન એક દિવસમાં પાકિસ્તાનમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષાની જવાબદારી લશ્કર પોતાના હાથમાં લઇ લે તેવી પુરી શકયતા છે ,પાકિસ્તાનમાં ફરી લશ્કરી રાજ સ્થપાઈ રહયા નિર્દેશ મળે છે.

(12:00 am IST)