Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કમલેશ તિવારીના હત્યાના આરોપીઓને હથિયાર આપનાર આરોપી યુસુફખાન કાનપુરથી ઝડપાયો

ફતેહપુરના યુસુફખાને હત્યાના આરોપીઓને પિસ્તોલ આપી

 

નવી દિલ્હી : હિન્દૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે

ગુજરાત એટીએસ અને યુપી એટીએસની સંયુક્ત ટીમે આરોપીને દબોચી લીધો છે એટીએસ ટીમે હથિયાર સપ્લાઈ કરનાર યુસુફખાનને કાનપુરના હરવશ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે ફતેહપુરના યુસુફખાને હત્યાના આરોપીઓને પિસ્તોલ આપી હતી

 

(12:58 am IST)