Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પત્રકાર પલ્લવી અને મારા સંબંધો અરસપરસ સમજુતીના : રેપ આરોપ પર એમ.જે. અકબર

અમેરિકામાં રહેતી પત્રકાર પલ્લવી ગોગોઇ દ્વારા લગાડવામાં આવેલ રેપના આરોપો અંગે બીજેપી સાંસદ એમ.જે. અકબરએ દાવો કર્યો છે કે ૧૯૯૪ આસપાસ પલ્લવી અને એમના સંબંધો અરસપરસ સમજુતીના હતા. અકબરના જણાવ્યા પ્રમાણે એમનો અને  પલ્લવીનો સંબંધ ઘણા મહિના સુધી ચાલ્યો હતો.  પરંતુ ઘરેલું જીંદગીમાં સમસ્યા ઉભી થવાના કારણે ખતમ થઇ ગયેલ છે.

(12:28 am IST)