Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઉત્તરાખંડ ડીએમ એ ર વર્ષના પુત્રને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો

ઉત્તરાખંડનાં અમોલીના જીલ્લાધિકારી સ્વાતિ એસ ભદોરીયાએ અભ્યાસ માટે પોતાના ર વર્ષના પુત્રનું એડમીશન આંગણવાડી કેન્દ્રમાં લીધુ. એમણે કહ્યુ કે આંગણવાડી કેન્દ્રમાં બધી જ સુવિધાઓ અને સમગ્ર વાતાવરણ છે. તે બાળકોના વિકાસ માટે બરાબર છે. સ્વાતિએ કહ્યુ એમનો પુત્ર પોતાના કલાસ મિત્ર સાથે જમે છે અને ઘેર પરત આવી પોતાની ખુશી વ્યકત કરે છે.

(12:25 am IST)