Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સુપ્રિમ કોર્ટના ૪ નવનિયુકત ન્યાયધીશોની શપથવિધી કુલ જજની સંખ્યા ર૮

     સુપ્રિમ કોર્ટમાં નવનિયુકત જસ્ટીસ હેમંત ગુપ્તા, જસ્ટીસ આર સુભાષ રેડી, જસ્ટીસ એમ.આર.શાહ  અને જસ્ટીસ અજય રસ્તોગીને દેશના મુખ્ય ન્યાયધિશ રંજન ગોગોઇએ શપથ આપી ન્યાયધિશ હેમંત ગુપ્તા આ પહેલા મધ્યપ્રદેશ હાઇકોર્ટ તેમજ ન્યાયધિશ સુભાષ રેડ્ડી ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયધિશ હતા. સુપ્રિમ કોર્ટમાં ન્યાયધિશોની કુલ સંખ્યા ર૮ થઇ છે.

(12:25 am IST)