Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જેએલઆરના નબળા પ્રદર્શનથી ટાટા મોટર્સને ૧૦૦૯ કરોડનું નુકસાન

ટાટા  મોટર્સને સપ્ટે ર૦૧૮ ના ત્રિમાસીકમાં ૧૦૦૯ કરોડનું ચોખ્ખુ નુકસાન થયેલ. જયારે સપ્ટે. ર૦૧૭ ના ત્રિમાસીક ગાળામાં રપ૦૧.૬૭ કરોડનો ચોખ્ખો નફો થયેલ. ટાટા મોટર્સની બ્રિટિશ ઇકાઇ જગુઆર લૈડ રોવર ( જેએલઆર)ના નબળા પ્રદર્શનના કારણે કંપનીને આ નુકસાની થયેલ જયારે આ દરમ્યાન કંપનીની પરિચાલન આવક ૩.૩ ટકા વધીને  ૭ર૧૧ર.૮ કરોડ થઇ ગયેલ.

(12:24 am IST)