Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વાહન અને તેલ કંપનીઓના શેરોમાં તેજીઃ સેંસેકસ પ૮૦ અંક વધ્યો

વાહન અને તેલ કંપનીઓના શેરોમાં  આવેલ તેજી વચ્ચે બીએસઇ નો સેંસેકસ પ૭૯.૬૮ અંકથી વધી ૩પ૦૧૧.૬પ પર બંધ થયો. જયારે એનએસઇનો નીફટી ૧૭ર.પપ અંક વધી ૧૦પપ૩.૦૦ પર બંધ થયો. સેંસેકસમાં સૌથી વધારે તેજી મારુતિ સુઝુકી( ૬.૩૭ ટકા)  અને ટાટા મોટર્સ (૬.ર૯ ટકા) માં રહેલ ક્રુડના ભાવ ઘટવાથી રૂપિયો પણ મજબૂત બનેલ.

(12:21 am IST)