Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પેમેન્ટસ નેટવર્ક Ru pay વધારવા રાષ્ટ્રવાદનો ઉપયોગ કરે છે

રોયટર્સના જણાવ્યા પ્રમાણે માસ્ટર કાર્ડએ જૂનમાં અમેરીકી સરકારને કહ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેમેન્ટસ નેટવર્ક રૂ-પે વધારવા રાષ્ટ્રવાદનો ઉપયોગ કરે છે. કંપનીએ મોદીને રૂપે કાર્ડસનો ઉપયોગને દેશસેવા બતાવેલ છે. અને ભારતના   ભારતના '' સરંક્ષણાત્મક પગલા'' ને વિદેશી પેમેન્ટ કંપનીઓને નુકસાન થઇ રહેલ છે.

(11:22 pm IST)