Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

''ગ્લોબલ NRI'S- સ્ટેચ્યુ ઓફ યુનીટી- ૨૦૧૮''

રાજકોટઃ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ- સ્ટેચ્યુ ઓફ યુનીટી (કેવડીયા, નર્મદા ડેમ) ખાતે યોજાયેલ અનાવરણ પ્રસંગે કેપ્ટન માઈક પટેલ (મૂળ રાજકોટના હાલ આફ્રિકા- હાલ લંડન) હાજરી આપી હતી. કેપ્ટન માઈક પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ગ્લોબલ NRI'S ડીગ્નીટીસની સાથે ખાસ મુલાકાત લીધી હતી.(

(3:57 pm IST)