Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

તપાસની માંગ ફગાવાઈઃ બોફોર્સ ફાઈલ બંધઃ સીબીઆઈને ઝટકો

નવી દિલ્હીઃ સીબીઆઈ દ્વારા સુપ્રિમ કોર્ટમાં બોફોર્સ કૌભાંડની ફરીથી તપાસ કરવા થયેલી માંગણી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે કોર્ટે જણાવ્યુ છે કે સીબીઆઈ ૧૩ વર્ષ બાદ શા માટે અદાલત આવી છેઃ સુપ્રિમ કોર્ટે ૬૪ કરોડની લાંચના કેસની સુનાવણી કરતા સીબીઆઈને અનેક સવાલો પુછયા હતાઃ દિલ્હી હાઈકોર્ટે ૧૩ વર્ષ પહેલા આ કેસમાં બધા આરોપીઓને છોડી મુકયા હતા

(3:36 pm IST)