Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

#MeToo :અમેરિકામાં રહેતી ભારતીય પત્રકારે એમ જે અકબર પર લગાવ્યો દૂષ્કર્મનો આરોપ

જયપુરની હોટલમાં કપડા ફાડી બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ

નવી દિલ્હી :#MeToo અંતર્ગત અનેક મહિલાઓ બીજેપી સાંસદ એમ.જે. અકબર પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારે વધુ એક મહિલા પત્રકારે તેમના પર રેપનો આરોપ લગાવ્યો છે. અમેરિકામાં રહેતી એક ભારતીય પત્રકારે વોશિંગ્ટન પોસ્ટમાં અકબર પર આરોપ લગાતા કહ્યુ કે, જયપુરની એક હોટલમાં એમ જે અકબરે મારા કપડા ફાડી નાખ્યા હતા અને મારા પર બળાત્કાર ગુજાર્યો હતો.

(12:51 pm IST)