Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ભારતનું ચોથુ સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ બની શકે 'બાયજૂ'

એક અહેવાલ પ્રમાણે ઓનલાઇન શિક્ષા ઉપલબ્ધ કરવાવાળુ સ્ટાર્ટઅપ બાયજુ- ૩-પ  અબજ ડોલરના મૂલ્યાંકન પર ર૦ થી ૩૦ કરોડ ડોલર નિવેશ જુટાવી શકે.  જેના બાદ  આ ભારતનું ૪થું સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ બની જશે. આ પહેલા માર્ચ ર૦૧૮ માં બાયજુનું મૂલ્યાંકન લગભગ ૧ અબજ ડોલર હતુ. હાલમાં પેટીએમ, એાલા અને ઓયો રૂમ્સ દેશના ત્રણ સૌથી મૂલ્યાવન  સ્ટાર્ટઅપ છે.

(12:00 am IST)