Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણીમા ઉમેદવાર

કર્ણાટકમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં બે દિવસ પહેલા રામનગર સીટના  BJP ઉમેદવાર એલ ચંદ્રશેખર કોંગ્રેસમાં પરત ફર્યા. ચંદ્રશેખરે કહ્યુ કે BJP એ પોતાના વાયદા પુરા નથી કર્યા અને કોઇ નેતા પ્રચાર કરવા નથી આવ્યા. આ સ્તર પર મુખ્યમંત્રી એચ ડી કુમાર સ્વામીની પત્ની અનિતા કુમાર સ્વામી જેડી( એસ) અને કોંગ્રેસ ગઠબંધન ઉમેદવારની પ્રત્યાશી છે.

(12:00 am IST)