Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

આસામમાં એનઆરસી ડ્રાફટમાં નામ સામેલ કરવા ૧પ ડીસેમ્બરની સમય મર્યાદા નકકીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટએ આસામાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર ડ્રાફટમા નામ સામેલ કરાવવાનો  દાવો કરવાવાળા અને આપતિ દાખલ કરાવવા માટે ૧પ ડિસેમ્બર સુધીની સમય મર્યાદા નકકી કરી મુખ્ય ન્યાયાધીશ જસ્ટીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પીઠ એ દાવો કરવા માટે પાંચ  દસ્તાવેજોનો ઉપયોગ કરવાની અનુમતિ આપેલ, જેના પર અત્યાર સુધી પ્રતિબંધ હતો.

(12:00 am IST)