Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઓરીસા-ઝારસુગડા એરપોર્ટનું નામ બદલી નવુ નામ વીર સુરેન્દ્ર સાઇ એરપોર્ટ

કેન્દ્રીય  કેબીનેટએ ઓરીસાના  નવનિર્મિત ઝારસુગડા એરપોર્ટનું  નામ બદલાવીને વિર સુરેન્દ્ર સાઇ એરપોર્ટ  -ઝારસુગડા કરવાનો નીર્ણય કર્યો છે. વીર સુરેન્દ્ર સાઇ સ્વતંત્રતા સેનાની હતા.  ઝારસુગડા એરપોર્ટ ઓરીસાના ર એરપોર્ટમાંનુ એક છે અન ર૧૦ કરોડના ખર્ચે બનેલ છે. આ એરપોર્ટનુ ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રર સપ્ટે ના રોજ કરેલ.

(12:00 am IST)