Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

MeToo અભિયાન પર બોલી સપના ચોધરી: કહ્યું કે તાળી ક્યારેય એક હાથે પડતી નથી

મુંબઈ :મિટૂ અભિયાન અંતર્ગત કેટલીક યૌન પીડિત મહિલાઓએ પોતાની આપવિતી વર્ણવી છે. ત્યારે આ અભિયાનને લઈ હરયાણવી ડાન્સર સપના ચૌધરીનું નિવેદન સામે આવ્યુ છે.  

  સપનાએ કહ્યુ કે, તાળી ક્યારેય એક હાથે પડતી નથી, દરેક વખતે માત્ર છોકરાઓની ભૂલ નથી હોતી, પણ આ અભિયાન બાદ આવો માહોલ બની ગયો છે. સપનાએ આ અભિયાનને બકવાસ ગણાવ્યુ છે.

(12:00 am IST)