Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દુનિયામાં પોર્ન જોતા ટોપ 10 શહેરોમાંથી 6 શહેર ભારતના:વિશ્વનો ત્રીજો દેશ થયો

નવી દિલ્હી :પોતાની દંભી સંસ્કારીતાની આડમાં ભારત દુનિયામાં ત્રીજો સૌથી વધુ પોર્ન જોતો તેમજ ડાઉનલોડ કરતો દેશ છે. એક અભ્યાસ મુજબ ભારતમાં દરરોજ ડાઉનલોડ થતા કન્ટેન્ટમાંથી 35-40 ટકા તો પોર્નોગ્રાફીને લગતા હોય છે.

 ગૂગલ ટ્રેન્ડ્સના ડેટા પ્રમાણે દુનિયાના ટોપ 10 શહેરોમાં સૌથી વધુ પોર્ન જોતા શહેરો પૈકી એક માત્ર ભારતના જ 6 શહેરોનો સમાવેશ થાય છે.

(12:00 am IST)