Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મધ્‍યપ્રદેશ હનીટ્રેપની આરોપીની ડાયરીમાં મેરા પ્‍યાર, અને વીઆઇપી હતા કોડ શબ્‍દ

     મધ્‍યપ્રદેશના હનીટ્રેપ સ્‍કેન્‍ડલની આરોપી મહિલાની  પાસેથી મળેલ એક ડાયરીમાં લોકો માટે મેરા પ્‍યાર, પછી વીઆઇપી જેવા કાડે ઉપયોગમાં લીધા છે.

     રિપોર્ટ પ્રમાણે આમાં આરોપીઓને મળેલ રકમ અને રાજનેતાઓ અને નોકરશાહોના નામ પણ છે. જયારે પોલીસને આરોપી મહિલા પાસેથી વીડિયો કલીપ્‍સ અને તસ્‍વીરો પણ મળી છે.

આરોપી મહિલા ભોપાલની રહેનારી છે.

(11:39 pm IST)