Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જમ્‍મુ-કાશ્‍મીરના પૂર્વ મુખ્‍ય મંત્રી સાથે ગર્વનર-જનરલની મોડી રાત્રે બેઠક ચાલુ

નવી દિલ્‍હી : જમ્‍મુ કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રી મહેબુબા મુફતી સાથે ગર્વનર જનરલની બેઠક મોડી રાત્રે ચાલુ છે. મહેબુબા મુફતીની રાજયપાલને મળવાની માંગણી સ્‍વીકારી લેવાઇ છે.

(11:46 pm IST)