Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

કાશ્મીરમાં મોડી રાત્રે એટીએમ તથા પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઇનો : ભયનો માહોલ

શ્રીનગર : પાટનગવર શ્રી નગર તથા સમગ્ર કાશ્મીરમાં એટીએમ ઉપર પૈસા ઉપાડવા લાં લાઇનો લાગી છે. મધરાત ને વાગ્યા સુધી એટીએમમાં પૈસા ખલાસ થઇ જશે તેવી ચર્ચા સાંભળવા મળી છે.

તમામ જગ્‍યાઅે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ તથા ડીઝલ ભરાવવા મોટી લાઇનો લાગ્‍યાનું જાણવા મળે છે. અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:04 pm IST)