Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ગેરકાનૂની રીતે ભારતમાં ઘુસવા માટે માલદ્વીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિની ધરપકડ

         રિપોર્ટસ અનુસાર ભારતમાં ગેરકાનુની રીતે દાખલ થવા માટે માલદ્વીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબ અબ્દુલ ગફુરને તુતીકોરીનમાંથી ધરપકડ કરવામા આવી છે.

         અદીબએ એક માલવાહક જહાજના ક્રુ સદસ્યના નાતે ભારતમા દાખલ થવાની કોશિષ કરી હતી. જો કે વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે તે ખબરની સત્યતા તપાસી રહ્યા છે.

         વિદેશ મંત્રાલયએ કહ્યું અમે માલદ્વીવની સરકારનો સંપર્ક કરશુ.

 

(12:00 am IST)