Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

'કુલ' દેખાવવા માટે આઇબીએમ એ પાછલા થોડા વર્ષોમાં ૧ લાખ લોકોને હાંકી કાઢયાઃ કેસ

         ઉમર સંબંધી ભેદભાવના કેસમાં આઇબીએમના એક પુર્વ કર્મચારીએ નિવેદન આપ્યંુ છે કે  કંપનીએ ગૂગલ અને એમેજોનની જેમ 'કૂલ' ટ્રેન્ડી દેખાવવા માટે છેલ્લા થોડા વર્ષોમાં ૧ લાખ લોકોની છટણી કરી છે.

         ૬૧ વર્ષીય શખ્સના જણાવ્યા મુજબ આઇબીએમ એ ર૪ વર્ષ કામ કરવા છતાં ઉમરને લઇ એને નોકરીમાંથી કાઢી મૂકયો.

(12:00 am IST)