Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મોહમ્મ્દ શમીની વધશે મુશ્કેલી :હસીન જ્હાએ કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા

નવી દિલ્હી :ટીમ ઇન્ડિયાના બોલર મોહમ્મદ શમી અને પત્ની હસીન જહાં વચ્ચેનો વિવાદ હજુ ઉકેલાયો નથી. મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડ ટૂર પર છે. તો બીજી બાજુ તેની પત્ની હસીન જહાંએ તેની મુસીબત વધારી નાખી છે.

   આ દરમિયાન હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમી પર ફરી એકવાર કેટલાક આરોપો લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ તેના કેટલાક દસ્તાવેજો પણ સોશ્યિલ મીડિયા પર રજુ કર્યા છે.

(7:55 pm IST)