Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ઈન્ડિગો ફ્લાઇટમાં બાળકીનું ગુંગળામણથી મોત:ઈમરજન્સી લેન્ડિંગ છતા ના બચ્યો જીવ

નવી દિલ્હી :મંગળવારે બેંગલુરુથી પટના જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઇટમાં એક 4 મહિનાની બાળકીનું મોત થયાની ઘટના બની હતી. બાળકીનું મોત ફ્લાઈટમાં શ્વાસ લેવાની તકલીફના કારણે થયુ હતુ.

  દુર્ભાગ્યની વાત તો છે કે, બાળકીની મુશ્કેલીની જાણ થતા પ્લેનમાં હાજર ડોક્ટરની મદદ લેવાય હતી તેમજ હૈદરાબાદ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યા છતા બાળકીનો જીવ બચી શક્યો નહોતો.

(9:20 am IST)