Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

બેંકોનું NPA વધીને ૯.૮% થશે

 નવી દિલ્હી તા. ર :.. બેંકોનું એનપીએ માર્ચ ર૦રર સુધીમાં વધીને ૯.૮ ટકા થઇ શકે તેમ છે. ર૦ર૧માં તે ૭.૪૮ ટકા છે જે  વધીને ૯.૮૦ ટકા થશે. રિઝર્વ બેંકના નાણાકીય સ્થિરતા રિપોર્ટમાં આ મુજબ જણાવાયુ છે.

(11:50 am IST)