Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પાકિસ્તાનના અનેક બંકરો ફૂંકી માર્યા : ત્રણ પાકિસ્તાની સૈનિકોના મોત

નવી દિલ્હી : કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર પાકિસ્તાનની નાલાયેકી સામે ફરી ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતે આકરી કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાના અનેક બંકરોને ફૂંકી માર્યા છે  ફાયરિંગમાં પાકિસ્તાનના 3 જવાનો ઠાર થયા છે

(7:53 pm IST)