Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સેન્સેકસ ૩૬૦૦૦ ની નજીકઃ તોફાની તેજીઃ નીફટી ૧૦૬૦૦ નજીક

મુંબઇ : શેર બજારમાં તેજીઃ ર.૧પ કલાકે સેન્સેકસ પ૬૯ પોઇન્ટ વધીને ૩પ૯૮૪: નીફટી ૧૬૦ પોઇન્ટ વધીને ૧૦પ૯૦ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭પ.૦૧ ઉપર ટ્રેડ કરી રહ્યો છેઃ બજારમાં ચોતરફ લેવાલીઃ તમામ સેકટર ગ્રીન ઝોનમાં જીઆઇસી હાઉસીંગ ૧૦૦, ફિલીપ્સ કાર્બન ૯૮, આઇએફસીઆઇ ૭.૯૬, બંધન બેંક ૩પપ, ઇન્ફોસીસ ૭૬૧, ઓએનજીસી ૮૩, એચડીએફસી ૧૮૯ર, એચસીએલ ટેક પ૬૮, મહિન્દ્રા પર૪, એરટેલ પપ૯, એનટીપીસી ૯૩, એકસીસ ૪ર૯ ઉપર છે

(4:03 pm IST)