Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આ ૩ હાઇઝીન પ્રોડકટનો ઉપયોગ કરવાથી દૂર ભાગશે કોરોનાઃ સ્ટાર્ટઅપ કંપનીએ તૈયાર કરી પ્રોડકટ

કંપનીએ આ ત્રણેય પ્રોડકટ ખાસ હાઇઝીનને ધ્યાનમાં રાખીને બનાવ્યા છેઃ કંપનીએ જણાવ્યું કે કોવિડ-૧૯ સંકટમાં પોતાની તરફથી પોતાના કર્મચારીઓની સુરક્ષા જરૂરી છેઃ અત્યારે ઓફિસમાં આવીને કામ કરનાર કર્મચારીઓને હાઇઝીનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ

નવી દિલ્હી, તા.૨: દેશભરમાં કોરોના વાયરસ વચ્ચે સાફ-સફાઇનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. અત્યારે સેનેટાઇઝરની માંગ બજારમાં ખૂબ વધી ગઇ છે. આ સાથે જ હાઇઝીન પ્રોડકટ્સ પણ મોટી માત્રામાં વેચાઇ રહી છે. તેને ધ્યાનમાં રાખતાં Diversey કંપનીએ Oxivir® RTU Spray, Softcare Rinse-free Hand Sanitizer અને Hygienizer Dry Wipesનું પ્રોડકશન શરૂ કરી દીધું છે.

કંપનીએ આ ત્રણેય પ્રોડકટ ખાસ હાઇઝીનને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. કંપનીએ જણાવ્યું કે કોવિડ-૧૯ સંકટમાં પોતાની તરફથી પોતાના કર્મચારીઓની સુરક્ષા જરૂરી છે. અત્યારે ઓફિસમાં આવીને કમા કરનાર કર્મચારીઓને હાઇઝીનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

કંપનીના હાઉસકીપિંગ સ્ટાફથી માંડીને મોટા લેવલના તમામ વર્કરને દિવસમાં ઘણીવાર સેનેટાઇઝ કરવા જોઇએ. આ સાથે જ આપણે માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગને પણ ફોલો કરવા જોઇએ. દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસથી બચવાનો ફકત એક જ ઉપાય છે. 

કિટનો કરો ઉપયોગ

Diversey તરફથી હાઇઝીન કિટ રજૂ કરવામાં આવી છે. આ કિટનો ઉપયોગ તમામ લોકોને પોતાના ડેલી લાઇફમાં ઉપયોગ કરવો જોઇએ. ઘર ઉપરાંત આપણે આ કિટને પોતાની સાથે પણ કેરી કરવી જોઇએ. જેથી આપણી સાથે-સાથે આસપાસવાળા લોકોની પણ સેફ્ટી બનાવી લીધી છે.

કિટમાં મળશે ૩ પ્રોડકટ

Diversey Hygienizer કિટમાં તમને તમને મળશે આ પ્રોડકટ

Oxivir® RTU Spray — 500ml

Softcare Rinse-free Hand Sanitizer — 200ml

Pack of 25 Hygienizer Dry Wipes

(11:20 am IST)