Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે શપથ લેતા આનંદીબેન

રાજકોટઃ ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ગઇ કાલે  પ વાગે મધ્યપ્રદેશના રાજયપાલ પદે શપથ લીધા તે પ્રસંગની તસ્વીર રાજયપાલ શ્રી લાલજી ટંડન માંદગી સબબ રજા ઉપર હોય તેમના સ્થાને શ્રીમતિ આનંદીબેન ફરજ બજાવશે. આનંદીબેન યુ.પી.ની સાથે મધ્યપ્રદેશનો હવાલો પણ સંભાળશે મધ્યપ્રદેશના મુખ્ય ન્યાયધીશ અજયકુમાર મિતલે તેમને કાર્યકારી રાજયપાલ તરીકે શપથ લેવડાવ્યા હતા.

(11:15 am IST)