Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ચીન-ભારત વાટાઘાટ ચીનની સેનાઓને ઝઢપી ચરણ બધ્ધ રીતે તનાવ ઘટાડવા પર જોર

નવી દિલ્લીઃ ભારત અને ચીનની સેનાઓએ લગભગ ૧૨ કલાકની કમાંડર સ્તરીય વાટાઘાટમાં પ્રાથમિકતા સાથે જલ્દી ચરણબધ્ધ અને ક્રમિક રીતથી તનાવ ઘટાડવા પર જોર આપ્યુ આ માહિતી સેૈન્ય સૂત્રો દ્વારા આપવામા આવી છે.

(12:00 am IST)