Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પ્રિયંકા ગાંધીએ ખાલી કરવો પડશે સરકારી બંગલોઃ એક મહિનાનો સમય આપવામા આવ્યો

નવી દિલ્લીઃ  ઉતરપ્રદેશ કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને એમનો સરકારી બંગલો કરવાનો આદેશ આપવામા આવ્યો છે આના માટે એમને એક મહીનાનો સમય આપવામા આવ્યો છે.

આવાસ અને શહેરી મામલોના મંત્રાલયએ એક પત્રમાં પ્રિયંકા ગાંધીને દિલ્લીના સૌથી સંરક્ષિત ક્ષેત્રમાંથી એક લોધી રોડ પર બંગલાથી બહાર નીકળવા  માટે કહેવાયુ છે કારણ એમની પાસે હવે વિશેષ સુરક્ષા સમૂહની સુરક્ષા નથી જો બંગલો ખાલી નહી કરે તો દંડ થશે.

 એસપીજી સુરક્ષા પરત લીધા પછી એમણે હાલનું આવાસ ૩૫ લોધી સ્ટેટદ ખાલીક કરવુ પડે કારણ ઝેડ પ્લસની શ્રેણીવાળી સુરક્ષામાં આવાસીય સુવિધા ન મળી શકે.

(12:00 am IST)