Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ઉત્તરપ્રદેશમાં પત્નીએ શાકભાજી માટે માંગ્યા રૂ. ૩૦ તો પતિએ માર માર્યોઃ આપ્યા ત્રણ તલ્લાક

ગ્રેટર નોયડા (ઉત્તરપ્રદેશ) મા આવેલ દાદરી કી જૈનબ (૩૦) નો આરોપ છે કે શાકભાજી લાવવા માટે રૂ. ૩૦ માંગવા પર ગૂસ્સે થયેલ પતિ સાબિર(૩પ) એ એને માર માર્યો અને ત્રણ તલાક આપ્યા.

જૈનબ એ સાસરિયાવાળાઓ પર પણ માર મારવાનો અને કરંટ આપવાનો આરોપ લગાવ્યો. પોલીસે સાબિરની   ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો જે પછી એને જામીન  મળ્યા.

(12:00 am IST)