Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

શનિવારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટયા : પેટ્રોલ 9 પૈસા અને ડીઝલ લિટરે 9 પૈસા સસ્તું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઘટવાના કારણે સ્થાનિક બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. શનિવારે દેશના ચાર પ્રમુખ શહેરોમાં પેટ્રોલ 9 પૈસા અને ડીઝલ 9 પૈસા પ્રતિ લિટર સસ્તા થયાં છે. ગત ચાર દિવસોમાં પેટ્રોલ 23 પૈસા અને ડીઝલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તા થયા છે

(10:53 am IST)