Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ઉત્તરપ્રદેશ માટે પ્રથમ સ્પેશ્યલ ટ્રેન ૮૪પ શ્રમિકોને લઇ નાસિકથી રવાના

લખનૌ : ઉત્તર પ્રદેશના અતિરિકત મુખ્યસચિવ અવનીશ અવર-થીમે બતાવ્યું કે ઉત્તર પ્રદેશ માટે પ્રથમ સ્પેશ્યલ ટ્રેન લગભગ ૮૪પ શ્રમિકોને લઇ નાસિકથી રવાના થઇ કાલે ઉતર પ્રદેશ પહોંચશે.

(11:42 pm IST)