Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

લોકડાઉન : સીમેન્ટ મિકસરમાં છુપાઇ મહારારાષ્ટ્રથી યુપી જઇ રહ્યા હતા. : ૧૮ મુજરો : પોલીસે પકડ્યા

મુંબઇ : કોરોના વાયરસ મહામારીને કારણ દેશવ્યાપી લોકડાઉનને કારણ ઘણા ક્ષેત્રોમાં મજુરોને સાધન સુલભ નથી થઇ રહ્યા માટે મજુર જુદા જુદા કોમિયા અજમાવે છે. થોડા મજુરોએ તો સિમેન્ટ ગિટ્ટી મેળવવાવાળા મિકસરને પોતાનું પરિવાહન બનાવ્યું પણ ઇંદોરમાં તે પકડાઇ ગયા બધા મજુરોને કવોરોન્ટાઇમ કર્યા. મિકસર જપ્ત કરવામાં આવ્યું

(11:39 pm IST)