Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કાશ્મીરમાં કોરોનાનો કહેર : છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ર૭ નવા કેસ નોંધાયા : પ્રદેશમાં કુલ ૬૬૬ લોકો સંક્રમિત

જમ્મુ : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ર૭ નવા કેસ નોંધાયા કાશ્મીર ડિવીઝનથી રપ અને જમ્મુ ડિવીઝનથી , કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ કેસ ૬૬૬ જેમાં ૪૦૪ સક્રિય પોઝીટીવ કેસ છે.

(10:12 pm IST)