Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

પાલઘર લિંચિંગ કેસમાં ઝડપાયેલો એક આરોપી કોરોના પોઝિટિવ : 43 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા

મુંબઈ : પાલઘર લિંચિંગ કેસમાં ઝડપાયેલો એક આરોપી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આરોપી વાડા પોલીસ મથકમાં હતો. આ આરોપીનાં સંપર્કમાં અત્યાર સુધી 43 લોકો આવ્યાં છે.જેમને ક્વૉરન્ટાઇ કરવામાં આવી રહ્યાં છે

(1:22 pm IST)