Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ઓરેંજ ઝોનમાં ટેકસી અને કેબ એગ્રીગેટર્સને એક ગાડીમા ફકત ૧ ડ્રાઇવર અને ૧ યાત્રીની અનુમતિ આપવામા આવશે

મે થી બે અઠવાડીયા માટે લોકડાઉનના વિસ્તાર પર ગૃહમંત્રાલયએ બતાવ્યુ કે ઓરેંજ ઝોનમાં ટેકસી અને કેબ એગ્રીગેટર્સને એક ગાડીમાં ફકત ડ્રાઇવર અને યાત્રીને અનુમતિ આપવામા આવશે.

 ઓરેંજ ઝોનમાં વ્યકિતએ અને વાહનોને અંદર-જિલ્લા આવાગમનને ફકત થોડી ગતિ વિધિઓ માટે અનુમતિ આપવામા આવશે. ચાર પૈડાવાળા વાહનોમાં ડ્રાઇવર ઉપરાંત અધિકતમ બે યાત્રી હશે.

(12:00 am IST)