Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

રક્ષકો માટે ભક્ષક બનતો કોરોનાઃ સીઆરપીએફના ૧ર જવાનોમાં થઇ કોરોનાની પૃષ્ટિ

એક બટાલિયનના સીઆરપીએફના ૧ર વધુ જવાનોમાં કોરોનાની પૃષ્ટિ થઇ છે. સાથેજ અત્યાર સુધી કુલ ૬૦ જવાનોમાં કોરોનાની પૃષ્ટિ થઇ ચૂકી છે.

(12:00 am IST)