Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

એપ્રિલમાં સેન્સેક્સ કરતા આઇટી શેરોમાં બમણો વધારો :ટીસીએસના શેરમાં 20 ટકાથી વધુનો ઉછાળો

નવી દિલ્હી :આઇટી શેરોએ એપ્રિલ દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ કરતાં સારો દેખાવ કર્યો છે.રૂપિયામાં જોવા મળેલી નરમાઇથી આઇટી શેરને વધુ સપોર્ટ મળ્યો છે.

  એપ્રિલમાં બીએસઇ આઇટી ઇન્ડેક્સમાં ૧૦.૭૧ ટકા સુધારો જોવા મળ્યો છે.તેની સામે આઇટી કંપનીઓના શેરમાં બમણો ૨૧ ટકાથી વધુ સુધારો નોંધાયો છે,

 અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં સેન્સેક્સમાં .૬૪ ટકાનો સુધારો જોવાયો હતો.આઇટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસના શેરમાં એપ્રિલ મહિનામાં ૨૦ ટકાથી વધુ ઉછાળો નોંધાયો હતો.

(11:32 pm IST)