Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વોટ્સએપ્પમાં નવું ફીચર્સ આવ્યું :ગ્રુપ એડમીન બનશે શક્તિશાળી

એડમીન બીજા સભ્યોના ટેક્સ્ટ મેસેજ,ફોટો વિડિઓ અથવા મેસેજ મોકલવા પર પ્રતિબંધ લગાવી શકશે

 

વોટ્સએપ પર એક ખાસ ફીચર આવ્યું છે. ફીચરનું નામ 'રિસ્ટ્રિક્ટ ગ્રુપ' છે. ફીચર હેઠળ ગ્રુપ એડમિનને એવો પાવર મળશે કે તે બીજા સભ્યોને ટેક્સ્ટ મેસેજ, ફોટો, વીડિયો અથવા મેસેજ મોકલવા પર પ્રતિબંધ લગાવી શકશે. ફીચરના ઉપયોગથી ગ્રુપ એડમિન કોઈપણ મેમ્બર પર પ્રતિબંધ લગાવી શકે છે. ફીચરને એક્ટિવ કરવા માટે વોટ્સએપ અપડેટ કરવાનું રહેશે

(10:54 pm IST)