Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પટ્ટાવાળા પાસે અધધ ખજાનો

આંધ્રઃ પરિવહન વિભાગના એક પટ્ટાવાળાની ધરપકડઃ ભ્રષ્‍ટ પટ્ટાવાળા પાસે ૧૮ પ્‍લોટ, આઠ એકર જમીન, બે કિલો સોનાના આભુષણો, ૧ કરોડના વીમા, બેંકોમાં ૨૦ લાખની બેલેન્‍સ અને ૮ લાખ રૂા. રોકડા હોવાનું ખુલ્‍યું: પટ્ટાવાળાના પરિવારની સંપતિ ગણાઇ રહી છે....

(4:30 pm IST)