Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અમેરિકા ૧ર દિવસમાં ઇરાન પર ત્રાટકશે

ઇઝરાઇલે ઇરાનના પરમાણુ કાર્યક્રમના સબુત આપતા ટ્રમ્પ સક્રિયઃ ખુલ્લી ધમકી

બોમિંર્ગ્હન તા. ર : અમેરિકા ઇરાન પર ત્રાટકવાઙ્ગથનગની રહ્યું છે ઇઝરાઇલે ઇરાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમો જાહેર કરતા અમેરિકા સમસમી ગયું છે.

ઇઝરાઇલે જાહેર કરેલા ઇરાની પરમાણુ કાર્યક્રમના પુરાવા સાચા સાબિત થયા છે.

અમેરિકાએ ઇરાનની હિલચાલને ખૂબ ગંભીર અને વિશ્વ માટે જોખમી ગણાવીને ચેતવણી જાહેર કરી છે કે, આગામી ૧ર દિવસમાં ઇરાની પરમાણું કાર્યક્રમનો નાશ કરવા અમેરિકા સક્રિય ભુમિકા ભજવશે

(11:40 am IST)