Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રાજકોટ મહાનગર પાલિકાના 14 વોર્ડનાં 22 ઉમેદવારોની કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર

રાજકોટ મહાનગર પાલિકાના 14 વોર્ડનાં 22 ઉમેદવારોની કોંગ્રેસ દ્વારા પ્રથમ  યાદી જાહેર કરાઈ છે જેમાં વોર્ડ ન,10ના મનસુખભાઇ કાલરિયાસ સહીત કેટલાક ઉમેદવારોને રિપીટ કરાયા છે

 

(12:00 am IST)