Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઇંડિગોની સિંગાપુર ફલાઇટમાંથી ઓઇલ લીક થતુ હતુઃ ફલાઇટને નાગપુર ડાયવર્ટ કરવામાં આવી

મુંબઇથી સિંગાપુર જઇ રહેલ ઇંડિગોની ફલાઇટને મંગળવારના ઓઇલ લીક હોવાના કારણે નાગપુર ડાયવર્ટ કરવામાં આવી.

ઇંડિગોએ બતાવ્‍યુ વિમાનમાં ટેકનીકલ તપાસ કરવામાં આવી રહી છે. ઇંડિગોએ કહ્યું યાત્રિઓને બીજા વિમાનની વ્‍યવસ્‍થા કરી ગંતવ્‍ય માટે રવાના કરવામાં આવ્‍યા. પણ આને કારણે ફલાઇટ પ કલાકના વિલંબથી ઉડી હતી. યાત્રિઓને થયેલ અસુવિધા માટે અમને ખેદ છે.

(11:29 pm IST)