Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

દિલ્લીમાં એરપોર્ટ લાઇન પર શરૂ થઇ ચાલતી મેટ્રોમાં દેશની પ્રથમ ફ્રી વાઇ-ફાઇ સેવા

            દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ ગુરૂવારના એરપોર્ટ એકસપ્રેસ લાઇન પર ફ્રી વાઇફાઇ સેવાની શરૂઆત કરી.

            ડીએમઆરસીએ કહ્યું ચાલતી મેટ્રો ટ્રેનોમાં આ દેશની પ્રથમ વાઇફાઇ સેવા છે. જયારે ઘણા સ્‍ટેશન પર પહેલાથી જ ફ્રી વાઇફાઇ સેવા છે.

            આ સેવાનો ઉપયોગ  કરવા માટે યાત્રિીઓએ METROWIFI_FREE નેટવર્ક પર લોગ ઇન કરવાનું રહેશે. ડીએમઆરસીના એમડી મંગૂસિંહએ ટ્રેનમા સફર કરી સેવા શરુ કરી.

(10:27 pm IST)