Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

જમ્‍મુ-કાશ્‍મીરના રાજાૈરીમાં બસ ખાઇમાં પડીઃ ૭ લોકોના મોત થયાઃ અને ર૪ ઘાયલ થયા

જમ્‍મુ-કાશ્‍મીરના લામ્‍બેરી ( રાજાૈરી ) માં ગુરૂવારના યાત્રીઓથી ભરેલી એક બસ ખાઇમાં પડી જેમાં ૭ લોકોના મોત અને લોકો ઘાયલ થયાના સમાચાર છે.

પોલીસએ બતાવ્‍યું કે રેસ્‍કયૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને થોડા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિપોર્ટ મુજબ થોડા ઘાયલ યાત્રિઓને જમ્‍મુની જીએમસી હોસ્‍પિટલ મા મોકલવામાં આવ્‍યા છે. રેસ્‍કયૂ ઓપરેશનમાં સ્‍થાનિક લોકો મદદ કરી કરી રહ્યા છે.

(10:19 pm IST)