Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઇલાહાબાદ વિશ્વ વિદ્યાલયના કુલપતિએ આપ્‍યું રાજીનામુઃ કહ્યું આધારહિન આરોપોથી કંટાળી ગયો છુ.

યૌન દૂરાચારના મામલાઓને યોગ્‍ય રીતે ન સંભાળવા જેવી પ્રશાસનિક અને નાણાકીય અનિયમિતતાઓના આરોપોનો સામનો રહી રહેલ ઇલાહાબાદ વિશ્વ વિદ્યાલયના કુલપતિ રતનલાલ હાંગલૂએ રાજીનામુ આપ્‍યું છે.

હાંગલૂએ કહ્યું એમના વિરૂદ્ધ ઘણી આધારહિન તપાસ થઇ રહી હતી અને તે આનાથી કંટાળી ગયા હતા. જયારે ચીફ પ્રોકટર રામસેવક દૂબેએ રાજીનામું આપ્‍યું છે.

વિશ્વ વિદ્યાલયના પીઆરઓએ પણ આપ્‍યુ રાજીનામું  કહ્યું વિશ્વ વિદ્યાલયના કામકાજમાં બહારની દખલગીરી વધી ગઇ છે.

 

(10:15 pm IST)